Surprise Me!

સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામિએ માફી માગી

2019-09-19 1 Dailymotion

રાજકોટ: નીલકંઠવર્ણી વિવાદ સમી ગયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિએ કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે તેવું નિવેદન આપ્યું હતું આથી ગુજરાતના લોકસંગીતના 17 જેટલા કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો હતો પરંતુ આ વિવાદ ફરી છંછેડાયો હોય તેમ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામિનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે આ વીડિયો બુધવારનો હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાણવા મળ્યું છે

Buy Now on CodeCanyon