પાટણ: સમી તાલુકાના ગુજરવાડા ગામે મંગળવારે સાંજે 5:00 વાગે શોષકૂવામાં પડી જતા એકબીજાને બચાવવા જતા કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા તેમજ તેના આઘાતમાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું જેને લઇ ભારે ગમગીની ફરી વળી હતીતમામ મૃતકોની ગામના સ્મશાનભૂમિમાં અંત્યેષ્ઠી કરાઇ હતી સ્મશાનયાત્રામાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી આખા ગામે ઘરનો ચૂલો ચળાગાવ્યો ન હતો