Surprise Me!

ટ્રાફિકથી પરેશાન અક્ષયે મુંબઈ મેટ્રોમાં કરી ચૂપચાપ સફર, અનુભવ કર્યો શેર

2019-09-19 3,289 Dailymotion

મુંબઈમાં વરસાદના કારણે ટ્રાફિકની સમસ્યા તરત ઉભી થઈ જાય છે જેનો કોઈ જ હલ નથી ત્યારે આ ટ્રાફિકથી બચવા અક્ષય કુમારે મુંબઈ મેટ્રોની સફર કરી અક્ષય શૂટિંગ બાદ ઘાટકોપરથી વર્સોવા જઈ રહ્યો હતો ત્યારે મેપમાં તેનો સમય 2 કલાકથી ઉપરનો બતાવતો હતો ત્યારે અક્ષયે મુંબઈની મેટ્રો પસંદ કરી, અને ચૂપચાપ પહેલી સીટ પર જઈ બેસી ગયો, અક્ષયે તેનો વીડિયો પણ શૂટ કર્યો જેનો અનુભવ શેર કર્યો છે

Buy Now on CodeCanyon