નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતનું યુવાધન રાસ રમવા માટે થનગની રહ્યું છે ત્યારે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ ડાન્સગુરુ ચેતન જેઠવાને જે વ્યક્તિએ કેબીસીમાં અમિતાભ બચ્ચનને ડાન્સ શીખવાડ્યો હતો એ વ્યક્તિ તમને શીખવાડશે અલગઅલગ ગરબા સ્ટાઈલ દિવ્ય ભાસ્કર દરરોજ તમને અલગ અલગ સ્ટાઈલના ડાન્સ ટ્યુટોરિયલ શીખવાડશે તો એપિસોડ-6માં આજે શીખીએ 10 સ્ટેપ દોઢિયું રાસ ચેતન જેઠવા પાસેથી