Surprise Me!

બીજેપી નેતાએ પૂર્વ પત્નીને કાર્યાલયમાં જાહેરમાં થપ્પડ મારી, પાર્ટીએ આપી સજા

2019-09-20 68 Dailymotion

દિલ્હીમાં બીજેપી ઓફિસ બહાર દક્ષિણ દિલ્હી નગર નિગમની પૂર્વ મેયર સરિતા ચૌધરીના પૂર્વ પતિ આઝાદ સિંહે તેને થપ્પડ મારી જેને લઈને આઝાદ સિંહને પાર્ટીના તમામ પદેથી હટાવી દેવામાં આવ્યા છે આઝાદ દિલ્હી પ્રદેશ બીજેપી સંગઠનમાં હતા અને પાર્ટીની મહરૌલી વિસ્તારના જિલ્લા અધ્યક્ષ છે

Buy Now on CodeCanyon