Surprise Me!

હેલ્થ માટે શુ યોગ્ય રોટલી કે ભાત What is good for health Rice or Chapati

2019-09-20 1 Dailymotion

રોટલી અને ભાતમાંથી શુ શ્રેષ્ઠ છે. આ વિવાદ ઘણા સમય પહેલાથી ચાલતો આવી રહ્યો છે. જેટલા લોકો એટલી વાતો. કોઈ રોટલીને શ્રેષ્ઠ ગણાવે છે તો કોઈ ભાતને. બંને માં પોત પોતાના આગવા ગુણ હોય છે. આવો આજે અમે તમને જણાવીએ છીએ કે રોટલી અને ભાતમાં શુ આરોગ્ય માટે વધુ ફાયદાકારી છે.

Buy Now on CodeCanyon