Surprise Me!

Bharti singh પોતાના ગુજરાતી પતિની આ ટેવથી ખૂબ દુ:ખી છે(Bharti singh Husband Harsh lImabachiya)

2019-09-20 3 Dailymotion

ટીવી દુનિયામાં જેમનુ નામ પ્રખ્યાત છે એ કોમેડિયન ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી. <br />પ્રેમ હોય કે પછી સગાઈ ભારતી ગભરાયા વગર બધાની સામે નિશ્ચિત થઈને આ વાતનો એકરાર કર્યો <br />થોડા દિવસ પહેલા સ્ટાર પ્લસના શો નચ બલિએમાં પોતાના ફિયાંસ હર્ષને ભારતીએ ફેંસ સમક્ષ રૂબરૂ પણ કરાવ્યા છે એક તરફ જ્યાં બન્નેની જોડી જોઈને સારું લાગે છે <br /><br />તો બીજી બાજુ ભારતી લગ્ન પહેલા જ હર્ષની એક ટેવથી ખૂબ પરેશાન રહે છે.

Buy Now on CodeCanyon