Surprise Me!

વર-વધુને Toilet જવા પર રોક

2019-09-20 0 Dailymotion

દેશ હોય કે વિદેશ અનેક એવા રિવાજ હોય છે જે તમે સાંભળ્યા હશે અને તેને નિભાવતા પણ હશો.. .. જ્યારે કોઈના લગ્ન થાય છે તો તેને અનેક રિવાજમાંથી પસાર થવુ પડે છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દેશોમાં.. લોકોના રીતિ રિવાજ.. પરંપરાઓ એવા છેકે તમે હસવુ નહી રોકી શકો. જે રિવાજ વિશે આજે અમે તમને બતાવી રહ્યા છીએ તેને સાંભળીને તમારા હોશ ઉડી જશે..

Buy Now on CodeCanyon