Washroom માં ન કરો આવા કામ નહી તો ઘરનું ધન ધીમે-ધીમે ખતમ થઈ જશે(Vastu Tips For Washroom/batheoom)
2019-09-20 1 Dailymotion
આજકાલ ટોયલેટ, વૉશરૂમ ખૂબ વધુ શણગારવાની ફેશન ચાલી રહી છે. <br /> <br />ફેંગશુઈ મુજબ ટોયલેટ વધારે શણગારવાથી મકાનમાં એકત્ર સકારાત્મક ઉર્જાનો ફ્લેશ થઈ જાય છે. આથી ટોયલેટ વોશરૂમને વધારે શણગારવામાં વાસ્તું સમ્મત નથી.