Surprise Me!

PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં પાણી આવી જાય છે

2019-09-20 0 Dailymotion

પીએમ નરેન્દ્ર મોદી એવા શખ્સ છે, જેમના વિશે નાનામાં નાની બાબતો પણ લોકો જાણવા માંગે છે. તેમની લાઈફસ્ટાઈલ, યોગા, તેમનું જીવન, કપડા પહેરવાની સ્ટાઈલ વગેરે માહિતી મેળવવા લોકો હંમેશા ઉત્સુક હોય છે. તેમાં પણ તેમના સાદગીભર્યાં જમણની વાત આવે તો, વિદેશોમાં પણ તેની પ્રશંસા થાય છે, કે પીએમ હોવા છતાં તે સાદું ભોજન કરે છે. જો તમે તેમના મોટા પ્રશંસક છો, તો તમે પણ જાણી લો, વડાપ્રધાનને ખાવામાં કઈ ચીજ સૌથી વધુ પસંદ છે.

Buy Now on CodeCanyon