Surprise Me!

સ્લિમ ફિગરના ચક્કરમાં બની ગઈ હાંડપિંજર - dieting side effects

2019-09-20 6 Dailymotion

જો ફિગર મેંટેન કરવાની ઈચ્છા તમને પણ પરેશાન કરતી હોય અને આ ચક્કરમાં જો તમે પણ ખાવા પીવાનુ છોડીને બેસ્યા હોય તો આ સમાચાર તમારે માટે જ છે. ન્યૂયોર્કની સ્ટેફની રૉડ્સને પાતળા થવાની ઈચ્છાએ એવી ઘેરી લીધી કે તેણે પોતાનુ જ શરીર ખરાબ કરી નાખ્યુ. 13 વર્ષની વયમાં પાતળા દેખાવવા માટે સ્ટેફનીએ નાસ્તો અને બપોરનુ ભોજન કરવુ બંધ કરી નાખ્યુ હતુ. તેનાથી તેનુ વજન પણ ઓછુ થઈ ગયુ.

Buy Now on CodeCanyon