ચહોરાની ત્વચા કાળી હોવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે સખત તાપમાં બહાર ફરવું, પ્રદૂષણ કે પછી ચહેરાના ડાઘ-ધબ્બા વગેરે. આ બધી સમસ્યાઓ માટે બજારમાં મળતી સ્કિન કેયર પ્રોડક્ટ્સ સંવેદનશીલ ત્વચા માટે બહુ જ હાનિકારક હોય છે જેથી ઘર પર રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ