Surprise Me!

Health tips -ગળ્યુ ખાવાની ટેવ છે ? તો આ રીતે કરો કંટ્રોલ

2019-09-20 0 Dailymotion

કેટલાક લોકોને ગળ્યુ ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય છે. આ ટેવને કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. એક વ્યક્તિએ દિવસભરમાં 30 ગ્રામ શુગરની જરૂર હોય છે. જેનાથી આખો દિવસ ઉર્જાવાન અનુભવ કરે છે. પણ તેનાથી વધુ શુગરનુ સેવન ડાયાબિટીસ, જાડાપણુ અને અસંતુલિત બીપીની સમસ્યા પૈદા કરી શકે છે.

Buy Now on CodeCanyon