આ રીતે બનાવો ખીલેલો ભાત - how make perfect rice
2019-09-20 0 Dailymotion
ભાત બનાવવો આમ તો સામાન્ય વાત લાગે છે. પણ તમને હોટલમાં કે પાર્ટીઓમાં ખુલ્લો અને ખીલેલો ભાત જોઈને વધુ ભાત ખાવાનુ મન જરૂર થતુ હશે. તો આજે આપણે જોઈશુ કે કેવી રીતે બનાવવો જોઈએ છુટ્ટો ભાત..