શ્રાવણ મહિનામાં બિલીપત્ર શમીપત્ર શિવલિંગી આંબળા વગેરેનો છોડ રોપવો એ પણ દાનતુલ્ય છે.<br /><br />-શ્રાવણના અંતિમ અઠવાડિયે ગાયને ઘાસ ખવડાવો. ગરીબોને ભોજન કરાવો.