Surprise Me!

શિયાળામાં ત્વચાની દેખરેખ કરવાના ઘરેલુ ઉપાય - winter skin care

2019-09-20 0 Dailymotion

શિયાળામા શરૂ થતા જ સ્કિનમાં ખેંચાવ શરૂ થઈ જાય છે. જેને કારણે ઘણીવાર બળતરા પણ થાય છે. શિયાળામાં ડ્રાય સ્કિનની સમસ્યા મોટાભાગના લોકોને રહે છે. શિયાળામાં શુષ્ક હવાને કારણે સ્કિન સુષ્ક, બેજાન, ડ્રાય થઈ જાય છે. તેવામાં ચહેરાની સુદંરતાને જાળવી રાખવા છોકરીઓ ઘણા બધા ઉપાયો કરતી હોય છે, પરંતુ ચહેરા પર વધારે સમય સુધી તેની અસર નથી દેખાતી શિયાળામાં સ્કિનની કેયર કરવી ખૂબ જરૂરી છે નહી તો ત્વચા ડ્રાય થઈને નિર્જીવ થવા માંડે છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ શિયાળામાં ત્વચાની દેખરેખ કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો.. જેનાથી તમને સાઈડ ઈફેક્ટ નહી થાય અને સાથે જ ફાયદો તો થશે જ તો આવો જાણીએ એ ઉપાયો #skincare #wintercare #Gujarati #Beautytips

Buy Now on CodeCanyon