Surprise Me!

જ્યોતિષ - તમારા શરીર પર અહી છે તલ તો તમે છો ભાગ્યશાળી.. Importace of Mole

2019-09-20 1 Dailymotion

જ્યોતિષ અને સમુદ્રશાસ્રના માહિતગારો મુજબ કોઈપણ વ્યક્તિના શરીર પર 12થી વધુ તલ હોવા શુભ નથી કહેવાતા. બીજી બાજુ જે વ્યક્તિના શરીર પર 12 થી ઓછા તલ હોય છે તે શુભ ફળદાયક હોય છે. શરીરના દરેક ભાગમાં તલનુ એક જુદુ મહત્વ હોય છે. તેનાથી વ્યક્તિની આર્થિક અને સામાજીક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. માન્યતામુજબ પુરૂષોના શરીર પર જમણી બાજુ તલ હોવો શુભ અને લાભકારે માનવામાં આવે છે. જ્યારે કે મહિલાઓના ડાબી બાજુ તલ હોવુ શુભ અને લાભકારી કહેવાય છે. આવો જાણીએ તલ સાથે જોડાયેલ કેટલાક રહસ્યો #Moles #Til #hindudharm #jyotish #Gujarati

Buy Now on CodeCanyon