Surprise Me!

સૂતા પહેલા ઓશિકા નીચે મુકી દો તુલસીના પાન, થઈ જશો માલામાલ

2019-09-20 3 Dailymotion

આજે અમે આપને બતાવી રહ્યા છે તુલસીના પાનના કેટલાક ઉપાયો વિશે.. મિત્રો તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અને જો તેને તમારા ઘરના આંગણમાં લગાવવામાં આવે તો ઘરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. એટલુ જ નહી તુલસીના છોડની સવાર સાંજ પૂજા કરવી જોઈએ. આવુ કરવાથી જીવનમાં ક્યારેય પરેશાની આવતી નથી. #Tulsi #TantraMantraTotke #GujaratiWebdunia #Tulsiupay

Buy Now on CodeCanyon