Surprise Me!

રાહુ-કેતુનું રાશિ પરિવર્તન આ રાશિઓને બનાવશે માલામાલ

2019-09-20 3 Dailymotion

રાહુ કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે અને કેતુ મકર રાશિથી ધનુ રશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બર 2020
સુધી રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધનુ રાશિમાં જ રહેશે. ત્યારબાદ ફરીથી તેમનું રાશિ પરિવર્તન થશે અને આ પોતાનુ ઘર બદલશે. રાહુ-કેતુની આ રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને પ્રભાવિત કરશે. રાશિ મુજબ જાણો તમારી રાશિને કેટલો મળશે લાભ ? શુ તમે બની શકશો માલામાલ તો આવો જાણીએ રાશિ મુજબ શુ રહેશે અસર અને શુ કરશો ઉપાય #GujaratiAstro #AstroUapy #Rashiparivartan #GujaratiVideo

મકર - રાહુ છઠ્ઠા ભાવ અને કેતુ 12માં ભાવમાં ગોચર કરશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવાની હિમંત આવશે. આર્થિક વિવાદ પણ નિપટાશે. તમે આગળ વધશો અને સફળતા મળશે. આવકમાં વધારો થશે.

ઉપાય - લક્ષ્મી-ગણેશ અને સરસ્વતીની પૂજા કરો.

Buy Now on CodeCanyon