Surprise Me!

ઝાડુ સાથે સંકળાયેલા શુકન-અપશુકન - Good Omen And Bed Omen Related Broom

2019-09-20 0 Dailymotion

શાસ્ત્રો મુજબ ઝાડુને પણ મહાલક્ષ્મીનુ એક સ્વરૂપ માનવામાં આવે છે. સાવરણથી દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કરવામાં આવે છે. જે ઘરના ખૂણે ખૂણે સફાઈ રહે છે ત્યાનુ વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરના અનેક વાસ્તુદોષ દૂર થય છે. સાથે જ તેની સાથે જોડાયેલ કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. # ShukanApshukan #Jhadu #Gujarati

Buy Now on CodeCanyon