Surprise Me!

શિવજીની પૂજા કરતી વખતે ન કરશો આ ભૂલ, નહી તો પરિણામ ઉંધુ આવશે

2019-09-20 1 Dailymotion

આપણા દેશમા શિવજીને દેવતાઓમાંથી સૌથી મોટા માનવામા આવે છે. તેથી શિવના ભક્તો પણ ઘણા છે. વર્ષમાં શ્રાવણ મહિના ઉપરાંત સોમવારે પણ શિવજીની આરાધના થાય છે. શાસ્ત્રોમાં શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. શિવલિંગ પૂજા વગર શિવ પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી શાસ્રોમાં શિવલિંગની પૂજા પર જોર આપવામાં આવ્યુ છે. #shivpuja #shivupay #hindudharm #gujarati

Buy Now on CodeCanyon