Surprise Me!

Chandra Grahan Upay - ચંદ્ર ગ્રહણ પછી જરૂર કરો આ ઉપાય, નહી પડે તેનો ખરાબ પ્રભાવ

2019-09-20 1 Dailymotion

ચંદ્ર ગ્રહણ દરમિયાન અનેક કામ કરવાની મનાઈ હોય છે પણ ગ્રહણ પછી તમારુ રૂટીન શરૂ કરતા પહેલા થોડા નિયમ પૂરા કરવાના હોય છે. ઉલ્લેખનીય છે કે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી માનવામાં આવે છે. આવામાં આ નકારાત્મકતા દૂર કરવા માટે ગ્રહણ પુર્ણ થતા જ કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ. આવો જાણીએ ગ્રહણ પછી કયા નિયમોનુ પાલન કરવુ જોઈએ. #ChandraGrahan #HinduDharm #Gujarati

Buy Now on CodeCanyon