Surprise Me!

હેપી બર્થડે લતાજી..જાણો લતા વિશે રોચક વાતો - Interesting Facts About Lata Mangeshkar

2019-09-20 8 Dailymotion

ભારતીય સિનેમા જગતમાં છેલ્લા છ દસકાથી લતા મંગેશકરે પોતાની મધુર અવાજ દ્વારા લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. પણ તેમના વિશે કેટલાક એવા રસપ્રદ ફેક્ટ્સ છે જેના વિશે આજ સુધી તમે કદાચ અજાણ હશો. આજે લતા મંગેશકર પોતાનો 89મો બર્થડે ઉજવી રહી છે. તો ચાલો આજે અમે તમને તેમના વિશે કેટલીક રોચક વાતો જાણીએ#bollywoodgujarati #webduniagujarati

Buy Now on CodeCanyon