Surprise Me!

જાણો કંઈ વસ્તુનુ દાન કરવાથી દૂર થશે સંકટ અને થશે ધનની પ્રાપ્તિ - Daan

2019-09-20 0 Dailymotion

દાન એક એવુ કાર્ય છે જેના દ્વારા આપણે ધર્મનુ સારી રીતે પાલન કરી શકીએ છીએ આ ઉપરાંત આપણા જીવનની તમામ સમસ્યાઓમાંથી પણ નીકળી શકીએ છીએ. વય રક્ષા અને આરોગ્ય માટે તો દાનને અચૂક માનવામાં આવે છે. જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે પણ દાનનુ વિશેષ મહત્વ છે. દાન કરવાથી ગ્રહોની પીડાથી પણ મુક્તિ મેળવવી સરળ થઈ જાય છે. #Daan #importaceofDaan #gujarativideo #Dharm

Buy Now on CodeCanyon