Surprise Me!

Health tips -સૂતા પહેલા નાભિ પર લગાવો ઘી કે તેલ અને જુઓ ફાયદા

2019-09-20 12 Dailymotion

મિત્રો આપણા શરીરમાં નાભિ એક એવો પૉઈન્ટ છે, જેનાથી શરીરનું આખું તંત્ર જોડાયેલું હોય છે. પણ જો <br /><br />રોજ રાત્રે ભૂલ્યા વગર નાભિને મહત્ત્વ આપીને આ એક કામ કર્યું તો તમારી સુંદરતા અને સારું સ્વાસ્થ્ય તમારો ક્યારેય સાથ નહીં છોડે. જો તમે નિયમિતપણે તમારી નાભિ પર તેલ લગાવશો, તો તેની સીધી અસર તમારા ચહેરાની સાથે સાથે શરીર પર પણ પડશે. આજે અમે તમને કેટલાક એવા તેલ વિશે જણાવીશું જેની અસર ન માત્ર તમારી સુંદરતા પર પણ તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે.#healthtips #Gujaratihelath

Buy Now on CodeCanyon