Surprise Me!

તમારુ ધન વધારવા માંગો છો તો તિજોરીમાં આ વસ્તુ જરૂર મુકો - vastu tips

2019-09-20 5 Dailymotion

તિજોરી જ્યા પૈસા, જ્વેલરી અને અન્ય કિમંતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી આ સ્થાન ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવુ જોઈએ. જેનાથી ઘરમાં બરકત બની રહે. અને પૈસાની કમી ક્યારેય ન આવે. જો તિજોરીની આસપાસ કોઈ નકારાત્મક શક્તિઓ સક્રિય છે તો તે ઘરમાં ક્યારેય પૈસાની કમી પૂરી નથી થઈ શકતી. શાસ્ત્રો મુજબ ઘન આભૂષણને હંમેશા એક ચોક્કસ સ્થાન પર તિજોરી કે કબાટમાં મુકવા જોઈએ. એવુ કહેવાય છે કે તિજોરી, ધન સ્થાન પર કેટલીક શુભ વસ્તુઓ મુકશો તો મા લક્ષ્મીની સદૈવ કૃપા બની રહે છે.

Buy Now on CodeCanyon