કડવા હોય તોય રાખવા પડે, અણગમતા ને ય રાખવા પડે, <br />સમયના રહસ્ય થકી ઉઘાડા થાય તો પણ પોતાના હોય તેને ઢાંકવા પડે #GujaratiSuvichar #gujarati quotes #ગુજરાતી સુવિચાર