Surprise Me!

મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "Teri Jeet Meri Jeet Teri Haar Meri Haar"

2019-09-20 1 Dailymotion

મોદી અને અમિત શાહની દોસ્તી એટલે તેરી જીત મેરી જીત તેરી હાર મેરી હાર.. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ એકવાર ફરી લોકસભા 2019ની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે અને એકવાર ફરીથી મોદી સરકાર બની રહી છે. તો ચાલો જાણીએ ભાજપાની જીતના બે મોટા દાવેદાર કે પછી એવુ પણ કહી શકાય કે રાજનીતિના બે મોટા ધુરંધર નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી વિશે થોડી રોચક વાતો #ModiAmitShah #SafeddadhiKadidadhi #ModiAmitYarana #chowkidar #"Teri Jeet Meri Jeet Teri Haar Meri Haar"

Buy Now on CodeCanyon