Surprise Me!

Vat Purnima- જાણો વટ પૂર્ણિમા પર સરળ પૂજા વિધિ

2019-09-20 6 Dailymotion

વટ સાવિત્રી વ્રતનુ મહત્વ કરવા ચોથ વ્રત જેવુ જ હોય છે. વટ સાવિત્રીના વ્રતમાં અનેક લોકો 3 દિવસનો ઉપવાસ રાખે છે. 3 દિવસ જમ્યા વગર રહેવુ <br />મુશ્કેલ છે તેથી પહેલા દિવએ રાત્રે જમી લે છે. બીજા દિવસે ફળ ખાય છે અને ત્રીજા દિવએ આખો દિવસ વ્રત રાખે છે. રાત્રે પૂજા પછી વ્રત પુર્ણ થાય છે. <br />સ્ત્રીઓ આ દિવસે સોળ શણગાર કરે છે. #Vatpurnima #Vatsavitrivrat #vatpurnimapujavidhi

Buy Now on CodeCanyon