Surprise Me!

હનુમાનજીની કૃપા જોઈતી હોય તો મંગળવારે ન કરશો આ કામ

2019-09-20 2 Dailymotion

મંગળવારનો દિવસ મંગળ ગ્રહ અને હનુમાનજીનો હોય છે. આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે. પૂજા કરે છે અને પ્રસાદ પણ વહેચે છે. ઘરપરિવારમાં સમૃદ્ધિ માટે મંગળવારે કેટલાક કામ કરવાથી બચવુ જોઈએ. ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષિય ગણનાઓ મુજબ આ કામ આપણા જીવન પર પ્રતિકૂળ પ્રભાવ નાખે છે. નકારાત્મકતાથી બચવા અને સકારાત્મકતાને વધારવા માટે જરૂરી છે કે આપણે કેટલાક કામ કરવાથી બચીએ અને કેટલાક કામ મંગળવારે જરૂર કરવા જોઈએ. આવો જાણીએ કયા કામ ન કરવા જોઈએ

Buy Now on CodeCanyon