Surprise Me!

ચતુર્માસનું મહત્વ, ચતુર્માસમાં શુ કરવુ શુ ન કરવુ ?

2019-09-20 0 Dailymotion

દેવશયની એકાદશીથી ભગવાન આગામી ચાર મહિના સુધી આરામ કરી રહ્યા છે. મતલબ આવનારા ચાર મહિના એટલે કે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક સુધી તમે લગ્ન વગેરે જેવા કોઈપણ શુભ કાર્ય કરી શકતા નથી. આ દરમિયાન જો ઈન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે થોડા નિયમોનુ પાલન કરી લેવામાં આવે તો તમને અશ્વમેઘના યજ્ઞ જેટલુ ફળ મળી શકે છે. #Chaturmas #WhatToDo #SanatanDharm #GujaratiVideo

Buy Now on CodeCanyon