ઘરમા અપનાવો આ વાસ્તુ ટિપ્સ, તમારુ નસીબ બદલાઈ જશે
2019-09-20 0 Dailymotion
જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડી રહી હોય, તે ઘડિયાળને ઘરમાંથી હટાવી દો અથવા તેને ફરી ચાલુ કરાવી દો. બંધ ઘડિયાળ નુકસાનકારક હોય છે. તેનાથી નકારાત્મક ઊર્જા નિકળે છે #vastutips #vastumujabghar #વાસ્તુમુજબઘર