શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો.. શ્રાવણ મહિનાના શુક્રવારનુ વિશેષ મહત્વ છે. શ્રાવણના શુક્રવારથી જીવંતિકા વ્રતની શરૂઆત થાય છે. જો શ્રાવણના શુક્રવારે ઘરની સ્ત્રી કેટલાક ઉપાયો કરે તો તેના ઘરમાં હંમેશા સુખ સંપત્તિ અને લક્ષ્મીનો વાસ રહે છે.
કેવી રીતે કરશો શુક્રવારનું વ્રત
https://www.youtube.com/watch?v=6iGa8E_gdM0

જીવંતિકા વ્રત કથા
https://www.youtube.com/watch?v=tqbePxG0E2w