વરસાદમાં ડુબ્યુ વડોદરા ? વરસાદનો વીડિયો જોઈને ધબકારા વધી જશે
2019-09-20 0 Dailymotion
વડોદરામાં લાંબા વિરામ પછી બુધવારે બપોરથી મેઘરાજા અતિ વધુ મહેરબાન થતા એક દિવસમાં 20 ઈંચ વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. #VadodaraRain #HeavyRainVadodar #GujaratRain