ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હાલમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. <br />દક્ષિણ ગુજરાતમાં વલસાડ,ભરૂચ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. #GujaratiLatestNews #gujaratisamachar #FatafatGujaratiNews