Surprise Me!

હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકન ગ્રૂપે ગાયું ‘વૈષ્ણવ જન’ ભજન

2019-09-23 2 Dailymotion

અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો છે ત્યાં જ આ કાર્યક્રમની એક ખાસિયત પણ ઘણી ચર્ચાઈ છે જેમાં અમેરિકાના એક સિંગિંગગ્રૂપે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વૈષ્ણવ જન ભજન ગાયું હતુ અને તેઓ ભારતના રંગે રંગાયા હતા

Buy Now on CodeCanyon