Surprise Me!

પ્રિયંકાના આ ગૉલ્ડન બૉક્સ બેગની કિંમત છે 2 લાખથી વધુ

2019-09-23 4,499 Dailymotion

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાની ફેશનને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે થોડા સમય પહેલા તો ન્યૂ યોર્ક ફેશન વીકમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી પ્રિયંકા આ ઈવેન્ટમાં બ્લેક ફૂલ સ્લીવ એન્ડ ડીપ નેક ડ્રેસમાં આવી હતી આ ડ્રેસમાં તે બેહદ સુંદર લાગતી હતી આ ડ્રેસ સાથે તેણે એક ગોલ્ડન મિનિ બોક્સ બેગ કેરી કરી હતી જેની કિંમત જાણી તમે પણ ચોંકી જશોOscar de la Renta બ્રાંડનું બેગ 2 લાખ 6 હજાર452 રૂપિયાની કિંમતનું હતુ

Buy Now on CodeCanyon