Surprise Me!

બબિતાએ જેઠાલાલ સાથે ‘નીંદ ચૂરાઈ મેરી’ પર કર્યો ડાન્સ, અય્યરે લડાવી ટાંગ

2019-09-24 5 Dailymotion

વર્ષોથી ટીવી પર બબિતાના નામથી જાણીતી બનેલી એક્ટ્રેસ મૂનમૂન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે આ વીડિયો ખુદ મૂનમૂને શેર કર્યો છે જેમાં તે કોસ્ટાર જેઠાલાલ અને અય્યર સાથે ડાન્સ કરી રહી છે બબિતા હંમેશની જેમ તેના ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે

Buy Now on CodeCanyon