Surprise Me!

આ છે એવા સેલિબ્રિટિઝ, જેઓ દેખાઈ શકે છે બિગ બોસના ઘરમાં

2019-09-24 11,564 Dailymotion

29 સપ્ટેમ્બરથી ટીવીનો વિવાદીત શૉ બિગ બોસ 13 શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સોમવારે મુંબઈમાં સલમાને શૉનું લોન્ચિંગ કર્યું હતુ હવે રાહ છે કે બિગ બોસ હાઉસમાં ક્યા કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી થશે એતો નક્કી જ છે કે આ વખતેની થીમમાં સેલિબ્રિટીઝ જ આવશે પરંતુ એ ચહેરાઓ કોણ હશે તેના સંભવિત નામો અમે આજે તમને કહીશું

Buy Now on CodeCanyon