Surprise Me!

વાપી પોલીસ સ્ટેશન સામેની હોટલના પાંચમાં માળેથી સુરતના વેપારીએ પડતું મૂકતા મોત

2019-09-25 18,930 Dailymotion

વાપી પોલીસ સ્ટેશનની સામે આવેલી મહારાજા હોટલના પાંચમાં માળેથી વેપારીએ પડતું મુક્યું હતુંવેપારીએ આપઘાત કરતાં અગાઉ હોટલની બહાર નીકળીને હોટલના બેનર પર અંદાજે 15 મિનિટ સુધી ઉભો રહ્યો હતો જોખમી રીતે અને આપઘાત જ કરવા ઉભો હોય તે રીતે ઉભા રહીને વેપારીએ પડતું મૂક્યું હતું જેમાં તેનું મોત નીપજ્યું હતું વેપારીના આપઘાત અંગે હોટલની સામે રહેલા પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon