Surprise Me!

રાજકોટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધનાં વિરોધમાં વેપારીઓની મૌન રેલી

2019-09-25 66 Dailymotion

રાજકોટ:આજે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધનાં વિરોધમાં મૌન રેલી યોજાઈ હતી આ રેલી રેસકોર્સથી મનપા કચેરી સુધી યોજવામાં આવી હતી અને મનપા કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થવાથી મોટી સંખ્યામાં રોજગારીને અસર પડતી હોવાથી આજે વેપારીઓએ વિરોધ નોધાવ્યો છેરેલીમાં લોકો વૃક્ષો બચાવો પ્લાસ્ટીક વાપરોના બેનરો સાથે જોવા મળ્યાં હતાં

Buy Now on CodeCanyon