Surprise Me!

BSNLની કચેરીના ટાવર ઉપર વીજળી પડતા કર્મચારીઓ અને લોકોમાં દોડધામ

2019-09-25 196 Dailymotion

ભરૂચઃભરૂચમાં બીએસએનએલની કચેરીમાં લગાવેલા ટાવર પર આજે વીજળી પડતા દોડધામ મચી ગઇ હતી ભરૂચમાં આજે સવારથી જ વરસાદી મહોલના કારણે કડાકા ભડાકા સાથે વીજળી થઇ રહી હતી આ દરમિયાન બપોરે એક વાગ્યાના અરસામાં બીએસએનએલ કચેરીના ટાવર પર વીજળી પડતા કચરીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અનેરોડ પરથી પસાર થતા લોકોમાં પણ દોડધામ મચી ગઇ હતી

Buy Now on CodeCanyon