Surprise Me!

Speed News: મારુતિએ તેની કારના 10 મોડલની કિંમતોમાં 5000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

2019-09-25 1 Dailymotion

મારુતિએ કારની એક્સ-શોરૂમ કિંમતોમાં 5,000 રૂપિયાના ઘટાડાની બુધવારે જાહેરાત કરી છે જેમાં અલ્ટો 800, અલ્ટો કે 10, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઈગનિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ ક્રોસની તમામ વેરાઈટી સામેલ છેસેન્સેક્સ 503 અંક ઘટ્યો અને નિફ્ટી 11440 અંક પર બંધ થયો છે બુધવારે સેન્સેક્સ 38,593 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 11,440 પર બંધ થયો હતો બીજી તરફ પાવર ગ્રીડના શેરમાં 4% ઉછાળો આવ્યો ટીસીએસમાં 1% તેજી આવી એનટીપીસી, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેકના શેરમાં 04%થી 09% સુધી વધારો નોંધાયો છે

Buy Now on CodeCanyon