Surprise Me!

યૂકેમાં રહેતી પટેલ યુવતીએ ગાઇ વિશ્વંભરી સ્તુતિ, દિવાળીબેન ભીલ છે તેના આદર્શ

2019-09-26 1 Dailymotion

યૂકેમાં જન્મેલી અને ત્યાંજ ઉછરેલી પ્રીતિ વરસાણીને ગુજરાતી આવડતી ન હતી પણ ગુજરાતી પરિવારથી સંબંધ હોવાને લીધે તે ગુજરાતના રંગો તરફ આકર્ષાઇ હતી તેનો લગાવ સંગીત પ્રત્યે વધ્યો અને તે ભારતમાં સંગીત શીખવા આવી અહીં તેના પિતાએ જાણીતા ગાયિકા લલિતાબેન ઘોડાદ્રા પાસે તેને તાલીમ માટે મોકલી હતી અત્યારે પ્રીતિએ વિશ્વંભરી સ્તૂતિને ગાઇને રેકોર્ડ કરી છે જે લોકોને પસંદ પડી રહી છે

Buy Now on CodeCanyon