Surprise Me!

સ્થાનિકોએ સવારે વૃક્ષો વાવ્યા અને બપોરે બિલ્ડરે પીંજરા સાથે ઉખેડી નાંખ્યા, લોકોમાં રોષ

2019-09-26 3,563 Dailymotion

રાજકોટ:શહેરના રૈયા ચોકડી પાસે આવેલા અમી પાર્કમાં સવારે સ્થાનિક લોકોએ મનપાની મદદથી વૃક્ષો વાવ્યા હતા પરંતુ બપોરે બિલ્ડરે પોતાના પ્લોટ આગળ સરકારી જમીનમાં રોડની બાજુમાં વાવેલા વૃક્ષો પાંજરા સાથે ઉખેડી નાંખ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ બિલ્ડર સાથે ઉગ્ર બોલાચાલી કરી રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાનો વીડિયો કોઇએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા

Buy Now on CodeCanyon