Surprise Me!

ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન વખતે પરમાણુ હુમલાની ધમકી આપી

2019-09-28 3,339 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતી વખતે પરમાણુ બોમ્બની ધમકી આપી હતીઈમરાન પોતાના સંબોધનમાં કાશ્મીર રાગ આલાપતા રહ્યા અને <br />પરમાણુ બોમ્બની ધમકી પણ આપતા રહ્યાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Buy Now on CodeCanyon