Surprise Me!

ટેક્સાસમાં USના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા

2019-09-28 2,336 Dailymotion

હ્યુસ્ટનઃઅમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં USના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ સિંઘ ધાલિવાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ ઘટના શુક્રવારે હ્યુસ્ટનના નોર્થવેસ્ટ હેરિસ કાઉન્ટીમાં ટ્રાફિક થંભ્યો હતો એ વખતે બની હતી સંદીપ 10 વર્ષથી સેવા બજાવી રહ્યા હતા સંદીપે જ્યારે ટ્રાફિક થંભાવ્યો ત્યારે એક વાહનમાં મહિલા અને પુરુષ સવાર હતા જેમાંથી એક વ્યક્તિએ બહાર આવીને સંદીપ પર ગોળીબાર કર્યો હતો ગોળીબાર કર્યા બાદ આરોપી શોપિંગ સેન્ટર તરફ ભાગી ગયો હોવાનું સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું છે અંતે હુમલા ખોરની ધરપકડ કરવામાં આવી છે

Buy Now on CodeCanyon