સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા મારૂતિચોક સંતોષીનગર પાસે મારૂતિ ક્લિનિકમાં મહિલા સાથે છેડતિ કરવામાં આવી હતી મહિલા પેટમાં દુઃખાવો થતો હોય તપાસ કરાવવા ક્લિનિક ગઈ હતી જ્યાં સ્કિનીંગ મશીનમાં રિપોર્ટ કરાવવાના બહાને મશીનના કાચના નીચેના ભાગમાંથી હાથ વડે છેડતિ કરી હતી જેથી મહિલા ફરિયાદ કરતાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી