અમદાવાદ: નવરાત્રિમાં ગરબાના સ્ટેપ, ટ્રેડિશનલ કોસ્ચ્યૂમ અને ગ્રુમિંગ જ ખેલૈયાઓને હજારોમાં એક બનાવે છે નવરાત્રિમાં ગર્લ્સની ફેવરેટ બેકલેસ ચણિયાચોળીમાં બેક પર ખેલૈયાઓ ટેટૂ પડાવીને ચારચાંદ લગાવે છે ત્યારે આ વર્ષે માત્ર નવરાત્રિ સાથે જોડાયેલા ટેટૂ નહી પણ ખેલૈયાઓ કરંટ ઈસ્યૂ જેવા કે ટ્રાફિક નિયમન, પ્લાસ્ટિક બેન, પોલ્યુશન કંટ્રોલ, આર્ટિકલ 370 અને ચંદ્રયાન પર ટેટૂ પડાવીને કરંટ ઈસ્યૂને ફેશન સાથે જોડી નવરાત્રિમાં યુનિક કરી રહ્યાં છે