Surprise Me!

પાંચ અજાણ્યા શખ્સોએ પત્રકારને માર્યો, આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો

2019-09-30 269 Dailymotion

મધ્ય પ્રદેશના ભિંડમાં શનિવારે સાંજે પત્રકાર પર પાંચ અજાણ્યા લોકોએ હુમલો કરીને તેમને ઢોરમાર માર્યો હતો આખી ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ રેકોર્ડ કરી લીધો હતો જેના આધારે જ પોલીસે પણ અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કર્યો છે <br />મળતી વિગતો પ્રમાણે રિપુદમન સિંહ નામના આ પત્રકાર સાંજે ઘરેથી નીકળ્યા ત્યારે પાંચ લોકો બૂકાની પહેરીને તેમના પર તૂટી પડ્યા હતા આ હુમલામાં પત્રકાર પણ જમીન પર ઢળી પડ્યા હતા, હુમલાખોરો તેમને પાઈપ અને ગડદાપાટૂનો માર મારીને ફરાર થઈ જવામાં પણ સફળ રહ્યા હતા રિપુદમન સિંહના જણાવ્યા અનુસાર તેમને કોઈની સાથે દુશ્મની નથી કે નથી છેલ્લા કેટલાય દિવસોમાં કોઈની સાથે ઝઘડો થયો પોલીસે પણ આ મામલે ફરિયાદ નોંધીને અજાણ્યા હુમલાખોરોને દબોચી લેવાની તજવીજ હાથ ધરી છે

Buy Now on CodeCanyon